ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 02

1. 
ભારતમાં કાગળનું ચલણ સૌ પ્રથમ વાર કયા વર્ષમાં શરૂ થયેલ હતું ?
2. 
ભારતમાં વીજ ઉત્પાદનમાં કયા પ્રકારનો પાવર સૌથી મોટો હિસ્સો ધરાવે છે ?
3. 
ભારતમાં રાષ્ટ્રિય આવક અંદાજ (National Income Estimates) કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?
4. 
જાહેર ક્ષેત્રના બેંકોના ચેરમેનની પસંદગી કોણ કરે છે ?
5. 
ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ હતી ?
6. 
નદીઓ અને તેના ઉપરના બંધ (Dam) ની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?
7. 
પાક અને સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
8. 
' વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
9. 
ભારત દેશમાં સૌ પ્રથમ સૂર્યોદય (Sun rise) કયા રાજ્યમાં જોવા મળે છે ?
10. 
ગુજરાત રાજ્યના જીલ્લાઓ અને તાલુકાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
11. 
' ગુજરાત ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
12. 
નીચેના વાક્યો ચકાસો.
1. ગુજરાતનો કુલ વિસ્તાર 1.96 લાખ ચો. કિ.મી. છે.
2. ગુજરાતની હાલની વસ્તી લગભગ 6.05 કરોડની છે.
3. ગુજરાત રાજ્યમાં 36 જીલ્લાઓ આવેલ છે.
13. 
વિમાની મથક અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
14. 
હાલમાં ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈમથક (International Airport) આવેલા છે ?
15. 
રેલ્વેના ઝોન અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
16. 
મહાત્મા ગાંધીજીએ કયા દિવસે મીઠાનો કાયદો ભંગ કરેલ હતો ?
17. 
સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહની આગેવાની કયા વર્ષમાં કરેલ હતી ?
18. 
બીજી રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ (Second Round Table Conference) કયા સ્થળે મળેલ હતી ?
19. 
1918માં અમદાવાદ મિલ સંબંધિત હડતાલની આગેવાની કોણે સંભાળેલ હતી ?
20. 
“દક્કન રમખાણો’” (Deccan riots) કયા વર્ષમાં થયેલ હતા ?
21. 
લંડનમાં “ઇન્ડીયા હાઉસ” કોણે બનાવેલ હતું ?
22. 
પલ્લવોની રાજધાનીનું શું નામ હતું ?
23. 
જૂનાગઢ જીલ્લામાં આવેલ ‘‘સુદર્શન તળાવ’નું નિર્માણ કોણે કરાવેલ હતું ?
24. 
હડપ્પન સભ્યતા દરમ્યાનના ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલ છે ?
25. 
' બ્રિટીશ મહેસૂલી પધ્ધતિ ' વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
26. 
અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?
27. 
ભારતના રાજ્યો અને કિલ્લાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
28. 
ભારતમાં પક્ષી અભયારણ્યો અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
29. 
1964માં સૌ પ્રથમવાર 'સુરકોટડા' ખાતે કોણે ખોદકામ કરેલ હતું ?
30. 
હિંદી લેખકો અને તેઓની કૃતિઓ પૈકી કઈ કૃતિઓ-લેખકની જોડી યોગ્ય નથી ?