દરરોજ વિષયવાર ઓનલાઇન ટેસ્ટ ( પ્રશ્નો : 30 | ગુણ : 30 )દર રવિવારે સવારના 10:00 વાગે સ્પેશિયલ વર્ગ-3નો સંપૂર્ણ સિલેબસ ટેસ્ટ રહેશે. પ્રશ્નો : 100 | ગુણ : 100દર મહિને કરંટ અફેર્સ IMP MCQ.ટેસ્ટમાં કટ ઑફ સિસ્ટમ જેથી તૈયારીમાં સરળતા રહે.વિષયવાર IMP MCQ PDF પણ મળશે.સ્પેશિયલ વર્ગ-3 ટેસ્ટ કોર્ષની વેલિડિટી સ્પેશિયલ વર્ગ-3ની EXAM સુધી રહેશે.સ્પેશિયલ વર્ગ-3 ટેસ્ટ કોર્ષ ની ફી ફક્ત ₹199 રહેશે.આ બધા ટેસ્ટ અનુભવી શિક્ષકો તથા સરકારી કર્મચારીઓ દ્વારા નીકાળવામાં આવે છે.અમે ભૂલ વગર ટેસ્ટ બનાવીએ છીએ છતાં કોઈ ભૂલ રહી જાય તો તેની કોઈ પણ જવાબદારી અમારી રહેશે નહીં.કોઈપણ સુધારો કરવા માટે અમારો સંપર્ક કરો. Show privacy policy Please confirm that you agree to our privacy policy Only fill in if you are not human